ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી : ભચાઉ નજીક ૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
copy image

કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 10 જેટલી ફોલ્ટલાઈન સક્રિય હોવાના પરીણામ સ્વરૂપે એકાંતરે ભૂકંપના હળવા આંચકાનો અનુભવ થતો રહે છે….
ત્યારે ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી છે….
ભચાઉ નજીક કચ્છ મેઈન લાઈન ફોલ્ટમાં ૩ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો….