કચ્છમાં ઓવરલોડ વાહનોથી લોકો પરેશાન

કચ્છના ભચાઉમાં પવનચક્કી લઈ જતા ટ્રેલર રસ્તા વચ્ચે બંધ થતા વાહન વ્યવહાર ખોરવાયો
છેલ્લા 48 કલાકથી ટ્રેલર બંધ થતા વાહનોની એક સાઇડના રોડમાં અવર જવર કારણે ટ્રાફિકથી વાહન ચાલકો પરેશાન
ટ્રેલર રસ્તા પર બંધ થતા અનેક લોકોને હાલાકી
બાઈટ : સુરેશ કાંઠેચા, સ્થાનિક