નવા વર્ષની ઉજવણી દરમ્યાન રાજ્યના અનેક ભાગોમાં કકડતી ઠંડી પડવાની સંભાવના
copy image

ગુજરાતમાં ધીમે ગતિએ હવે શિયાળો આક્રમક મૂડમાં આવી રહ્યો છે….
રાજ્યમાં પવનની દિશા બદલાતા હવે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની તૈયારીમાં….
નવા વર્ષની ઉજવણી દરમ્યાન રાજ્યના અનેક ભાગોમાં કકડતી ઠંડી પડવાની સંભાવના….
આગામી પાંચ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાશે નહીં….
પાંચ દિવસ પૂર્ણ થતા જ પવનની ગતિ તેજ બનશે અને લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની શક્યાતાઓ વ્યક્ત કરાઈ રહી છે….
(સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો)