મકાનમાલિક અને ભાડુઆતના હકોને લઈને ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ

copy image

ગુજરાત હાઈકોર્ટ દ્વારા મકાનમાલિક અને ભાડુઆતના હકોને લઈને એક અત્યંત મહત્ત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે…

કોઈ ભાડુઆત મકાનમાલિકની પૂર્વ મંજૂરી વિના મિલકતમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ કરી શકસે નહીં…

 હાઈકોર્ટે આ મામલે ભાડુઆતની રિવિઝન અરજી ફગાવી દઈને ચાર સપ્તાહમાં મિલકત ખાલી કરવાનો આદેશ કર્યો છે જાહેર….