બે દિવસની કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છના અનેક વિસ્તારમાં વાતાવરણ પલટાયું

ભુજના ઢોરો,ભુજ શહેર સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા

ગાંધીધામ વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા

દિવસ સુધી વરસાદની શક્યતાના પગલે ખેડૂતો ચિંતિ