બે દિવસની કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છના અનેક વિસ્તારમાં વાતાવરણ પલટાયું

ભુજ ગાંધીધામ સહિત અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા

રાપરના અનેક વિસ્તારમાં વરસાદ

રાપર શહેર અને આસપાસના ગામોમાં વરસાદ

બે દિવસ સુધી વરસાદની શક્યતાના પગલે ખેડૂતો ચિંતિત

રાપરના ખેંગારપર,ગોરીપર,ત્રંબો, મનફરા સહિત અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતા

અનેક વિસ્તારમાં વરસાદ બાદ પાણી વહી નિકળ્યા