નખત્રાણાના વથાણ ચોકમાં સર્જાયો અકસ્માત

નખત્રાણાના ભરચક એવા વથાણ ચોક વિસ્તારમાં સર્જાયો અકસ્માત
મહાકાય ટ્રેલર હેઠળ કચળાઈ જતા એક વ્યક્તિનું મોત
શહેરના બસ સ્ટેશન રોડ પાસેથી પસાર થતા ટ્રેલરે વ્યક્તિને લીધો હડફેટે
સર્જાયેલા અકસ્માતને જોવા લોકોના ટોળા વળ્યા