જિલ્લા કલેકટર અને ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા માનકુવા પોલીસ સ્ટેશનની મુલાકાત લેવાઈ

વાર્ષિક વિઝીટ અંગે જરૂરી દફતર ચકાસણી કરાઈ

કલેકટરે માનકુવા પોલીસ સ્ટેશન તથા પશ્ચિમ કચ્છ પોલીસની પ્રશંસા કરી