નવા વર્ષની શરૂઆત સાથે જ કેન્દ્રની મોદી સરકારે પશ્ચિમ બંગાળને આપી મોટી ભેટ 

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા,રેલવે મંત્રાલયે બંગાળ માટે દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનના રૂટની કરી જાહેરાત….

આ ટ્રેન ગુવાહાટીથી કોલકાતા વચ્ચે દોડશે….

ટૂંક સમયમાં આ ટ્રેનનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે….

સ્વદેશી ટેકનોલોજીથી બનેલી વંદે ભારત સ્લીપર ટ્રેનનો હાઈ-સ્પીડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ નવા વર્ષના પ્રથમ દિવસે જ તેના રૂટની જાહેરાત….