નખત્રાણાના નિરોણા પાસે પુલમાં પડ્યું ગાબડું

નિરોણા-નખત્રાણા રાજ્ય ધોરીમાર્ગ પર પડ્યું ગાબડું
નિરોણા ગામની પાસે આવેલ કેનાલના પુલમાં એક સાઈડ મોટું ગાબડું પડ્યું
તકેદારીના પગલાં રૂપે માર્ગ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો
નિરોણા પોલીસ દ્વારા સ્થળ પર બેરિકેડ લગાવામાં આવ્યા
પાવરપટ્ટી માટે મહત્વનો છે આ માર્ગ
નિરોણા સરપંચ દ્વારા ભારે વાહનો બંધ કરવા થોડાક દિવસો અગાઉ કરાઈ હતી રજુઆત