કેરા ગામેથી વરલી મટકાનોં આક ફરકનો જુગારનો કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ કિરણકુમાર પુરોહિતનાઓને મળેલ બાતમી હકીકત આધારે કેરા ગામે ગજોડ ત્રણ રસ્તા પાસેથી વરલી મટકાના આંક ફરકનો રૂપીયાની હારજીતનો જુગાર રમાડતા ઇસમને રોકડા રૂ. ૧૦૯૦/- તથા એડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/- તથા પીઠી પાના નંગ-૦૧ કિ.રૂ.૦૦/- તથા પેન નં-૧ કિ.રૂ ૦૦/- એમ કુલ રૂ. ૫૦૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઈસમ:-
દિનેશ રમેશ જોગી રહે. ગજોડ ત્રણ રસ્તા પાસે, કેરા તા. ભુજ
કબજે કરેલ મુદામાલ-
- રોકડા રૂપીયા. ૧૦ear.
- મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૪૦૦૦/-
ચીકી પાના તથા પેન નંગ-૦૧ કિ.રૂ.૦૦/-
એમ કુલ કી રૂ. ૫oor નો મુદામાલ કબ્જે કરેલ છે.
આમ ઉપરોકત કામગીરીમાં માનકુવા પોસ્ટેના ઈત્યા પો.ઇન્સ. શ્રી.પી.પી.ગોહિલ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ. અશોકભાઈ એમ. ડાભી, વિનોદજી જે. ઠાકોર, કિરણકુમાર એસ. પુરોહિત નાઓ જોડાયેલ હતા.