આધાર પુરાવા વગરના મોબાઇલ ફોન સાથે એક ઇશમને પકડી પાડતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકથી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી ગૌતમ વિવેકાનંદન સાહેબ, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિચિયન સાહેબ, ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા સુચના કરેલ હોઈ જેઓની ની સુચના અને માર્ગદર્શન આધારે
જે અન્વયે શ્રી પી.પી.ગોહિલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓએ મિલ્કત સંબંધી બનતા અટકાવવા અને ડીટેકટ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે આજરોજ પો.હેડ. કોન્સ અશોકભાઈ ડાભી તથા કિરણકુમાર પુરોહિત નાઓને મળેલ ખાનગી રાહે બાતમી હકીકત આધારે માનકુવા ગામેથી આધાર-પુરાવા વગરના ચોરી કે છળકપટથી મેળવેલ એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૦૩ તથા માર્બલ કટર મશીન નંગ-૦૧ સાથે એક ઇશમને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમ:-
વિનોદ વેલજી સીજુ ઉ.વ-૪૨ ધંધો-મજુરી રહે-જુનાવાસ માનકુવા તા. ભુજ-કચ્છ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-
(૧) ભુજ શહેર બી ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૦૧૮/૨૦૧૭ IPC ક. ૩૮૦,૪૫૪ મુજબ
(૨) ભુજ શહેર બી ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૦૧૯/૨૦૧૭ IPC કે, ૩૮૦,૪૫૪ મુજબ
(૩) ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૧૧૧/૨૦૧૭ IPC ±. ૩૮૦,૪૫૪ મુજબ
(૪) ભુજ રાહેર એ ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૧૨૫/૨૦૧૭ IPC ±. ૩૮૦,૪૫૪ મુજબ
(૫) ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરન. ૦૧૩૦/૨૦૧૭ IPC ક. ૩૮૦ મુજબ
(૬) ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૧૩૧/૨૦૧૭ IPC ક: ૩૮૦,૪૫૪ મુજબ
(૭) નખત્રાણા પોસ્ટે પાર્ટ-બી સુનં. ૦૦૩૮/૨૦૧૭ જુગાર ધારા ક. ૧૨ મુજબ
(૮) ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટ પાર્ટ-એ ગુરૂં. ૦૦૪૨/૨૦૧૮ IPC ). ૩૮૦,૪૫૪ મુજબ
(૯) માનકુવા પોસ્ટે પાર્ટ-એ ગુરનં. ૦૦૪૨/૨૦૧૮ IPC ક. ૩૮૦,૪૫૭ મુજબ
(૧૦) ભુજ શહેર એ ડીવીઝન પોસ્ટ પાર્ટ-એ ગુરનં. ૦૦૦૫/૨૦૧૮ IPC ક. ૩૮૦,૪૫૪ મુજબ
(૧૧) માનકુવા પોસ્ટે પાર્ટબી ગુરન. ૦૦૩૯/૨૦૧૯ એમ.વી.એક્ટ ક. ૧૮૫ મુજબ
(૧૨) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૦૦૦૫/૨૦૨૬ એમ.વી.એક્ટ ક. ૧૮૫ તથા પ્રોહિ ક. ૧૧-૧-બી મુજબ
કબ્જે કરેલ મુદામાલ:-
(૧) એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ. ૨૩,૦૦૦/-
(૨) માર્બલ કટર મશીન નંગ-૦૧ કિ.રૂ. ૨૦૦૦/-
(3) मो.सा २०.नं-GJ-12-EQ-4672 .३.३०,०००/-
એમ કુલ્લે કિં.રૂા. ૫૫,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
આ કામગીરીમાં માનકૂવા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.પી.ગોહિલ તથા એ.એસ.આઈ. બ્રિજેશભાઈ યાદવ તથા પો.હેડ કોન્સ. અશોકભાઈ ડાભી, વિનોદભાઈ ઠાકોર, કિરણકુમાર પુરોહિત નાઓ જોડાયેલ હતા.