અબડાસામાં હાડ થીજવતી ઠંડી

તાલુકાના મોખરા,ઐડા વિસ્તારમાં બાઇક પર બરફની ચાદર જોવા મળી

ખેતરમાં પડેલ બાઇક પર બરફની ચાદર છવાઈ

નલિયામાં આજે તાપમાન 3.8 ડીગ્રી તાપમાન નોંધાયો

ભુજનું તાપમાન આજે સિંગલ ડિજિટમાં 9 ડિગ્રી પર પહોંચ્યું