ભચાઉના જુના કટારીયા સીમ વિસ્તારમાં ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ

ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદાર ઉ.વ.૪૪ રહે.સંધુ સરદાર હોટલ મોરબી સામખીયારી હાઇવે જુના કટારીયા સીમ તા.ભચાઉ,કચ્છ
આરોપીનો ગુનાહિત ઇતિહાસ:
એન.ડી.પી.એસ. એક્ટ ,ખૂન ની કોશિષ, મિલકત સંબંધી તેમજ પ્રોહીબીશન એક્ટ મુજબના ગુનાઓ દાખલ છે.
ડિમોલેશન નું સ્થળ:
જુના કટારીયા સીમ તાલુકો ભચાઉ ની શ્રી સરકારી જમીન
મોરબી-સામખીયારી હાઇવે
આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ જુના કટારીયા સીમ તાલુકો ભચાઉ ની સરકારી જમીન કુલ- ૬૦૦ ચોરશ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન નું બાંધકામ કરેલ જે તોડી પાડવામાં આવેલ છે
લાકડીયા પોલીસ સ્ટેશન
પૂર્વ કચ્છ ગાંધીધામ