ગુજરાત વાતાવરણ ફરી પલટાઈ શકવાની સંભાવના

image-202

copy image

copy image

હાલ રાજ્યમાં બેવડી ઋતુની અસર સર્જાઈ રહી છે…

ત્યારે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે…

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષેપ થઈ શકે છે જેની ગુજરાતમાં પણ જોવા મળે તેવી સંભાવના છે…