ભારતના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને ‘અશોક ચક્ર’થી નવાજવામાં આવ્યા

copy image

copy image

ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન અને ભારતના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને ‘અશોક ચક્ર’થી સન્માનિત કરાયા…

ગણતંત્ર દિવસના સમારોહમાં શાંતિકાળના સર્વોચ્ચ સૈન્ય સન્માન દ્વારા તેમને સન્માનિત કરાયા….

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ ઉપરાંત સશસ્ત્ર દળોના 70 જવાનોને વીરતા પુરસ્કાર આપવાની આપી મંજૂરી….

કેન્દ્ર સરકાર દ્વારા 131 પદ્મ પુરસ્કાર વિજેતાઓની કરાઈ જાહેરાત….