ડાયમંડ આજ પણ અડીખમ છે…
ડાયમંડ આજ પણ અડીખમ છે…
કોઈક જમાનામાં ભારતનું ગોવલ કાંડા – હીરાની પેદાશ માટે જગ પ્રસિદ્ધ હતું.
ગોવકાંડામાં અને પન્નાની હીરાની ખીણોએ દુનિયાને કોહિનૂર તથા હોય જેવા નાચીસ રત્નોની ભેટ ધરી છે. એવાત અલગ છે કે આજે એ જાહોજલાલી માત્ર યાદ બનીને રહી ગઈ છે.
તો મૂળ વાત પર આવીએ આજ સોના ચાંદી પ્લેટિનમ જેવી સોનેરી રૂપેરી મેટલ્સની આંતર રાષ્ટ્રીય માર્કેટમાં બોલબાલા વધી રહી છે. ત્યારે પણ ડાયમંડની લોકપ્રિયતા જનમાનસને પ્રભાવિત કરતી રહી છે. કરી ચૂકી છે. પછી એ ઝવેરાતના હીરા હોય કે ઔધ્યોગિક ઉપયોગના હીરા…અને હવે તો લેબગ્રેન હીરા, મેન્યૂઅલ હીરા પણ બજારોમાં સ્થાન જમાવી ચૂક્યા છે એ વાર સાચી.
HJ સોની
એડિટર