માંડવીમાંથી આધાર-પુરાવા વગરની બાઈક સાથે એકની ધરપકડ
copy image

માંડવીમાંથી આધાર-પુરાવા વગરની બાઈક સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કામગીરીમાં માંડવી નગરપાલિકાના મેદાનમાં આધાર-પુરાવા વિનાની બાઈક લઈને ઊભેલા આરોપી ઈશમને રંગે હાથ ઝડપી લઈ તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.