માનકુવા ગામેથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી માનકુવા પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી એમ.જે.ક્રિચ્ચિયન સાહેબ, ઇન્ચાર્જ નાથબ પોલીસ અધિક્ષકશ્રી. ભુજ વિભાગ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહી તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે શ્રી એ.એમ. મકવાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ માનકુવા પો.સ્ટે.ના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો. હેડ કોન્સ. વિનોદકુમાર ઠાકોરનાઓને મળેલ બાતમી હકીકત આધારે માનકુવા ગામે વથાણ ચોકમાં ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને કુલ રોકડા રૂપિયા ૧૦,૨૦૦/- તથા મો.સા. નંગ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા ગંજીપાના નંગ-પર કી. રૂ.00/00 એમ મળી કુલ્લે કૉરૂ. ૩૦,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ ઇસમો-

(૧) સલીમ ઓસ્માણ સાડ રહે. નાગીયારી તા.ભુજ

(૨) આરીફ જુસબ ચાકી રહે. જુનાવાસ, માનકુવા તા.ભુજ

(૩) અરવિંદ ઉર્ફે ચીચો સુમાર કોલી રહે. નવાવાસ, માનકુવા તા.ભુજ

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ–

(A) સલીમ ઓસ્માણ સાડ રહે. નાગીયારી તા.ભુજ

(૧) વાયોર પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૦૦૧૧/૨૦૧૬ જુગાર ધારા કલમ -12 મુજબ

(૨) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. 00૦૪/૨૦૨૪ જુગાર ધારા કલમ -12 મુજબ

(B) આરીફ જુસબ ચાકી રહે. જુનાવાસ, માનકુવા તા.ભુજ

(૧) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૦૦૭૦/૨૦૧૯ જુગાર ધારા કલમ -12 મુજબ

(૨) ભુજ એ ડીવિઝન પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૨૧૯૦/૨૦૨૦ જુગાર ધારા કલમ -12 મુજબ

(૩) માનકુવા પોસ્ટે પાર્ટ- એ ગુરનં ૦૪૯૮/૨૦૨૧ આઇ.પી.સી. કલમ -૧૮૮.૨૬૯,૨૭૦ મુજબ.

(૪) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૦૪૧૭/૨૦૨૩ જુગાર ધારા કલમ -12 મુજબ

(૫) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં ૦૬૬૯/૨૦૨૩ જુગાર ધારા કલમ -12 મુજબ

(૬) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં ૦૪૭૨/૨૦૨૪ જુગાર ધારા કલમ -12 મુજબ

(૭) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં ૦૦૪૪/૨૦૨૫ જુગાર ધારા કલમ -12 મુજબ

(૮) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. 0૬૨૦/૨૦૨૫ જુગાર ધારા કલમ -12 મુજબ

(C) અરવિંદ ઉર્ફે ચીચો સુમાર કોલી રહે. નવાવાસ, માનકુવા તા.ભુજ

(૧) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરનં. ૦૮૦૫/૨૦૨૦ પ્રોહિ. ધારા કલમ -કપ(એ)(એ) મુજબ

(૨) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરનં. ૦૬૦૫/૨૦૨૧ પ્રોહિ, ધારા કલમ -કપ(એ)(એ) મુજબ

(૩) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરને ૦૧૬૮/૨૦૨૨ પ્રોહિ. ધારા કલમ -૬૫(એ)(એ) મુજબ

(૪) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરનં. ૦૫૨૪/૨૦૨૧ પ્રોહિ. ધારા કલમ-૬૫(એ)(એ) મુજબ

(૫) માનકુવા પોસ્ટે પાર્ટ- બી ગુરનં. ૦૪૧૭/૨૦૨૩ જુગાર ધારા કલમ – ૧૨ મુજબ

(5) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરનં. ૦૨૦૩/૨૦૨૪ પ્રોહિ, ધારા કલમ -૬૫(એ)(એ) મુજબ

(૭) માનકુવા પોસ્ટે પાર્ટ- સી ગુરનં. ૦૫૭૮/૨૦૨૫ પ્રોહિ, ધારા કલમ -૬૫(એ)(એ) મુજબ

આમ ઉપરોકત કામગીરીમાં શ્રી એ.એમ.મકવાણા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર માનકુવા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ઉપેંદ્રસિહ રાણા, નીલાભાઈ ઠાકોર તથા પો.હેડ કોન્સ અશોકભાઇ ડાભી, વિનોદકુમાર ઠાકોર, કિરણકુમાર પુરોહિત તથા જી.આર.ડી. સચીન ફુલાણી, તથા આ.સો.દ્રા. કિશોરસિહ સોઢાનાઓ જોડાયેલ હતા