માંડવીમાંથી આંકફરકનો આંકડો રમાડતા શખ્સને પોલીસે રંગે હાથ ઝડપ્યો

copy image

copy image

માંડવીમાંથી આંકફરકનો આંકડો રમાડતા એક ઈશમને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, પોલીસની ટીમ ડયૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, માંડવીના રાણેશ્વર રોડ નજીક કોઈ ઈશમ શ્રીદેવી બજારનો આંકફરકનો આંકડો રમાડી રહ્યો છે. મળેલ બાતમીના આધારે બાતમી હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી રોકડા રૂા. 13,500 અને એક મોબાઈલ સહિતનો ટમાં મુદ્દામાલ કબ્જે કરી કાગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.