દહિસરા ગામેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી પાડતી માનકુવા પોલીસ

image-197

ઝીઝો ટિંબો (દહિસરા) ગામેથી ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદુક (અગ્નીશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી માનકુવા પોલીસ.

પકડાયેલ આરોપીની :-
હાજી જુસબ સમા રહેવાસી- ઝીઝો ટીંબો, દહિસરા તા.ભુજ-કચ્છ.