ગુમ થયેલ મોબાઇલ મુળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

અરજદારશ્રીઓના ગુમ થયેલ મોબાઇલ ફોન કુલ ૧૦ જેની કિં.રૂ.૧,૫૮,૮૮૪/- ના ભારત સરકારના “CEIR PORTAL” ના ઉપયોગથી શોધી કાઢી મુળ માલિકને પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કરતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ.