વર્તમાન પરિસ્થિતિને અનુસંધાને પશ્ચિમ એશિયાની તમામ ફ્લાઇટ્સ રદ

પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયાએ આજે રાત્રે 11.59 વાગ્યા સુધી આ ક્ષેત્રના તમામ સ્થળોની ફ્લાઇટ્સ રદ કરી