મધ્ય ઇઝરાયલના બેટ શમ્સ વિસ્તારમાં ઈરાની મિસાઇલ હુમલામાં ભારે વિના : 9ના મોત, 57 ઘાયલ ઉપરાંત 20 લોકો ગાયબ

મધ્ય ઇઝરાયલના બેટ શમ્સ વિસ્તારમાં ઈરાની મિસાઇલ હુમલામાં ભારે વિનાશ થયો, જેમાં 9 લોકો માર્યા ગયા, 57 ઘાયલ થયા અને 20 લોકો ગુમ થયા.