T 20 વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

T 20 વર્લ્ડકપમાં ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટે વિજય

સંજુએ 97 રન ફટકારી પ્લેયર ઓફ ધ મેચ બન્યો

આ મેચમાં દિલધડક પરફોમન્સ આપી લોકોનું દિલ જીત્યું