મિડલ ઈસ્ટના તણાવની અસર ભારતીય શેરબજાર પર
copy image

પ્રિ-ટ્રેડિંગ સેશનમાં જ ભારતીય શેરમાર્કેટ થયુ ધડામ
સેન્સેક્સ 700 થી વધુ પોઈન્ટ તૂટ્યુ
નિફ્ટી 200થી વધુ પોઈન્ટ તૂટ્યુ
સોનાના ભાવમાં રૂ.5000થી વધુનો વધારો
ચાંદીના ભાવમાં રૂ.8000થી વધુનો વધારો