ઇઝરાયલ-અમેરિકા-ઈરાન યુદ્ધનો ત્રીજો દિવસ : અરેબિયાની મુખ્ય તેલ રિફાઇનરી, રાસ તનુરા પર હુમલો

copy image

copy image

આ દરમિયાન, ઈરાને સાઉદી અરેબિયાની મુખ્ય તેલ રિફાઇનરી, રાસ તનુરા પર હુમલો કર્યો છે.

આ રિફાઇનરી સરકારી તેલ કંપની સાઉદી અરામકોની છે.

રોઇટર્સના મતે, હુમલા બાદ રિફાઇનરી બંધ કરી દેવામાં આવી હતી.