અલ-જઝીરાના અહેવાલ મુજબ મેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાનમાં 1,000 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો
અલ-જઝીરાના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં, અમેરિકા અને ઇઝરાયલે સંયુક્ત રીતે ઇરાનમાં 1,000 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે.
પહેલા 30 કલાકમાં 2,000 થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.
આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 555 લોકો માર્યા ગયા છે.