યુએસ યુદ્ધ સચિવનું મહત્વપૂર્ણ નિવેદન આપ્યું

image-45

copy image

copy image

હેગસેથે પુષ્ટિ આપી છે કે હિંદ મહાસાગરમાં એક યુએસ સબમરીન દ્વારા ઈરાની જહાજ દેનાને ટોર્પિડો કરવામાં આવ્યો હતો.

IRIS દેના ભારતીય નૌકાદળના IFR/મિલાન નૌકાદળ કવાયતમાં ભાગ લેવા માટે પહોંચ્યું હતું.

તે પરત ફરી રહ્યું હતું ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો.

આના પરિણામે ઈરાની જહાજ ડૂબી ગયું.