પાસપોર્ટ ઓફિસ પછી ભુજ સેશન્સ કોર્ટને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી
copy image

ઇમેઇલ મારફતે બોમ્બની ધમકી મળતા દોડધામ મચી
પોલીસે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવી કોર્ટમાં તપાસ હાથ ધરી
કોર્ટ સંકુલ બહાર લોકોની ભીડ એકત્ર થઈ
તાજેતરમાં દેશ અને ગુજરાતના અનેક સ્થળે મળી રહી છે આવી ધમકીઓ