અમેરિકાએ તોડી પાડેલું ઈરાની યુદ્ધ જહાજ ભારતનું મહેમાન હોવાનો ઈરાનના વિદેશ મંત્રીએ કર્યો ઉલ્લેખ

image-52

copy image

ઈરાનના વિદેશ મંત્રીએ ઉલ્લેખ કર્યો કે

અમેરિકાએ તોડી પાડેલું ઈરાની યુદ્ધ જહાજ ભારતનું મહેમાન હતું.

તેમણે બદલો લેવાની ચેતવણી પણ આપી.