ગુજરાત પોલીસમાં મોટી ફેરબદલ
મોડી રાત્રે 37 IPS અધિકારીઓની બદલી અને બઢતી
ગઈકાલે મોડી રાત્રે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફાર ના આદેશ જારી કરાયા
લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલા 37 જેટલા IPS અધિકારીઓની એકસાથે બદલી અને નિમણૂક કરવામાં આવી