વરલી મટકા આંક ફરક આંકડાનો જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પકડાયેલ આરોપી:-
(૧) મામદ જુસબ મોખા ઉ.વ.૩૫ રહે.દાદુરહે.દાદુપીર રોડ ભીડનાકા બહાર ભુજ.

કબ્જે કરેલ મુદ્દામાલ:-
(૧) રોકડા રૂપિયા ૧૫,૦૫૦/-
(૨) એક ડાયરી તથા પેન જેની કિં.રૂ.૦૦/૦૦.