ચેનલોમાં TRP રેટિંગ બંધ!

સૂચના અને પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ TV ચેનલો માટે TRP રિપોર્ટિંગ તાત્કાલિક અસરથી સ્થગિત કરી
આ નિર્ણય 4 અઠવાડિયા સુધી અથવા આગળના આદેશ સુધી લાગુ રહેશે
ઇઝરાયેલ-ઈરાન સંઘર્ષની વચ્ચે,
અમુક ન્યૂઝ ચેનલો દ્વારા બિનજરૂરી સનસનીખેજ અને અટકળભર્યા સમાચારો પ્રસારિત થઈ રહ્યા હતા.
BARC ને તાત્કાલિક TRP ડેટા રોકવાનો નિર્દેશ
BARC (Broadcast Audience Research Council) એ ભારતની એ સંસ્થા છે જે TV ચેનલોની દર્શક સંખ્યા માપે છે અને TRP રેટિંગ જાહેર કરે છે.