છળકપટ કે ચોરીથી મેળવેલ ડીઝલના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષક્ષકશ્રી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ ભુજ કચચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમારસાહેબ,પૂર્વ કચ્છ (ગાંધીધામ) તથા નાયબ પોલીસ અધિક્ષકથી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ ભચાઉનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરથી ડી.ડી.ઝાલા બાઓની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અરજણભાઈ ચાવડાનાઓને ખાનગી બાતમી હડીકત મળેલ કે ભચાઉ-ગાંધીધામ તરફ જતા સર્વિસ રોડ ઉપર આવેલ બજરંગ હોટલની બાજુમાં આવેલ પાડીંગમાં ટ્રેલર રજી.નંબર-GJ 12 BX 2572 વાળામાંથી ડીઝલનો જથ્થો ગેરડાયદેસર રીતે ડાઢી ડેરબાઓમાં ભરી એક સફેદ કલરની અલ્ટો ગાડી રજિસ્ટર નંબર-GJ 12 DS 7126 વાળીમાં રાખી રહેલ છે.જે બાતમી હકિકત આધારે આરોપીઓને ડીઝલના જથ્થા સાથે પડડી પાડી બંને આરોપીઓ વિરૂઘ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
કબ્જેકરેલ મુદ્દામાલ:-
અનુ મુદ્દામાલની ચર્ગત ડકાંમત રૂચપયા
૦૧ ડીઝલ (આશરે૮૦ લીટર) ૭,૨૦૦/-
૦૨ એક ટરેલર રજી.નાંબર-GJ 12 BX 2572 વાળું ૨૫,૦૦,૦૦૦/-
૦૩ એક અલ્કટો ગાિી રચજસ્ટર નાંબર-GJ 12 DS 7126 વાળું ૧,૦૦,૦૦૦/-
૦૪ પ્લાસ્ટીકની પાઇપ નાંગ-૦૧ ૧૦૦/-
કુલ મુદ્દામાલ કિમત ૨૬,૦૭,૩૦૦ /-