ભચાઉમાં 33 વર્ષીય યુવાનનો આપઘાત

copy image

copy image

ભચાઉમાં 33 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભચાઉના નવાગામમાં સતિષ કુમાર નામના યુવાને આ આપઘાતી પગલું ભર્યું હતું. જેક્વાર કંપનીની વસાહતમાં રહેનાર હતભાગીએ કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.