આદિપુરમાં 40 વર્ષીય આધેડએ ગળે ફાંસો જીવન ટૂંકાવ્યું

copy image

copy image

આદિપુરમાં 40 વર્ષીય આધેડએ ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે મળતી વિગતો મુજબ, આદિપુરમાં આવેલ મૈત્રી શાળાની સામે એસ.ટી.એચ. વિસ્તારમાં રહેનાર હાર્દિક હેમંત ભટ્ટ નામનો આધેડ ગત દિવસે પોતાના ઘરે એકલો હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.