જૂના કટારિયામાં ઊંચાઈએથી પટકાતાં આધેડનું મોત

sus

copy image

copy image

જૂના કટારિયામાં ઊંચાઈએથી પટકાતાં આધેડે જીવ ખોયો હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. ત્યારે આ મામલે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, 41 વર્ષીય કિરીટ રામચંદ્ર સોની નામના આધેડ જૈન ભોજનાલયની છત પર હતા, દરમ્યાન કોઈ કારણે પડી જતાં ગંભીર ઈજાઓને પગલે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.