નખત્રાણાના ગુમ થયેલા યુવક યુવતીની કૂવામાંથી લાશ મળતા ચકચાર

ખંભલા ગામ ના કૂવામાંથી બંને ની લાશ મળી આવી
ફેબ્રુઆરી મહિનામાં રબારી સમાજના યુવક-યુવતી બંને ગુમ થયા હતા
હોનર કિલિંગ ની આશંકાના પગલે પોલીસે આગળ તપાસ હાથ ધરતા યુવતીના પિતા અને ભાણેજ જ હત્યારા નિકળ્યા
ખાંભલાની યુવતીને તેના જ સમાજના યુવાન સાથે પ્રેમ થઈ જતા તેની સાથે ચાલી ગઈ હતી
પિતાએ તેને શોધીને બંનને જબરદસ્તી ઉપાડી જઈ ગળું દબાવી હત્યા કરી કૂવા માં નાખી દીધા હોવાની કરી કબૂલાત