નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે થયેલ ડબલ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડતી નખત્રાણા પોલીસ

પકડાયેલ આરોપીઓ :-
(૧) વંકા ઉર્ફે રાજાભાઇ પેનાભાઇ રબારી ઉ.વ.૪૩ રહે.ખાંભલા તા.નખત્રાણા.
(૨) સોમા ઉર્ફે પબા સામતભાઇ રબારી ઉ.વ.૨૪ રહે.સરગુઆરા તા.અબડાસા.
(3) હિમાબાઇ વા/ઓ વંકા ઉર્ફે રાજાભાઇ રબારી ઉ.વ.૫૦ રહે.ખાંભલા તા.નખત્રાણા.
(૪) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર