કુંજીસરમાં 17 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું

copy image

copy image

કુંજીસરમાં 17 વર્ષીય કિશોરે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. કુંજીસર ગામે સુરેશ આહીરના મકાનમાં અપમૃત્યુનોબનાવ  બન્યો હતો. આ મકાનમાં રહેનાર શિવરાજ નામનો કિશોર ગઇકાલે સવારે રૂમ ઉપર હતો. તે દરમ્યાન કોઇ અગમ્ય કારણોસર તેણે પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ પોતાની  જીવન રેખા ટૂંકાવી લીધી હતી.