ભુજની કલેકટર કચેરી મધ્યે પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

ભુજની કલેકટર કચેરી મધ્યે પેટ્રોલ ડીઝલના જથ્થાની સમીક્ષા અંગે બેઠક યોજાઈ

કચ્છ કલેકટર આનંદ પટેલની અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું

પુરવઠા અધિકારી, પોલીસ અધિકાર અને ઓઇલ માર્કેટિંગના સેલ્સ ઓફિસર સાથે બેઠક યોજાઈ

બેઠકમાં પુરવઠા અધિકારીએ કચ્છમાં પેટ્રોલ ડીઝલના ઉપલબ્ધ જથ્થા અંગે માહિતી આપી

6 ઓઇલ કંપનીઓમાં નિયમિત સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવ્યું

કચ્છના 344 પેટ્રોલ પંપ પર 1,37,75,000 નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે

કચ્છ પુરવઠા અધિકારી અર્શ હાસ્મીએ લોકોને પેનિક ન થવા અપીલ કરી

સંગ્રહખોરી કરતા તત્વો સામે કચ્છ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવશે