ભચાઉ ના રામપરમાં પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બંદૂક અને હથિયારો સાથે ટોળા એ મચાવ્યું દંગલ

ભચાઉ ના રામપરમાં પોલીસ તંત્રનું અસ્તિત્વ જ ન હોય તેમ બંદૂક અને હથિયારો સાથે ટોળા એ મચાવ્યું દંગલ. ત્રીસ થી વધુ લોકો એ સંઘાર સમાજ ના પ્રમુખપદ માટે થઈને ટોળાશાહી કરી અડધો ડઝન કાર નો બુકડો બોલાવી દીધો : ઘાતકી હથિયારો સાથે દંગલ મચાવતા ટોળાએ ધારિયા વડે એક નું માથું ફોડી નાખ્યું: ખુલ્લેઆમ થયા ગોળીબાર