LPG લઈને જગ વસંત જહાજ વાડીનાર પોર્ટ પર પહોંચ્યું

copy image

copy image

હાલ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે હોમોજ ખાડીને પાર કરીને વધુ એક ભારતીય જહાજ જગ વસંત એલપીજી લઈને વાડીનાર પોર્ટ ખાતે આવ્યું. 47000 MT LPG લઈને જગ વસંત નામનું જહાજ વાળીનાર ખાતે પહોંચ્યું જ્યાં શિફ્ટ ટુ શીપ ટ્રાન્સફર ની પ્રક્રિયા ચાલુ છે . યુદ્ધના સંકટ વચ્ચે 42 000 ટન LPG જહાજ જગ વસંત આજે સવારે ગુજરાતના કંડલા બંદરે પહોંચ્યું છે.