રામ જન્મોત્સવ નિંમિત્તે ભુજના કોઠારા પરિવાર દ્વારા જીવદયાની પ્રવૃતિ કરવામાં આવી

ભુજમાં રહેતા કોઠારા પરિવાર જનો દ્વારા રામ જન્મોત્સવ ( રામ નવમી) માં રોજ ભુજ અને. માધાપર ના વિસ્તારો માં વિવિધ જીવદયાની પ્રવૃતિ કરવામાં આવેલ હતી જેમાં સવારે ગાયો માટે નીરણ નાખવા માં આવેલ હતું પક્ષી ઓ માટે ચણ જેવી વિવિધ જીવ દયા ના કાર્યો કરવા માં આવેલ હતા આ કાર્ય માટે કોઠારા વિસ્તાર ના દાતા શ્રી ઓ નો સહયોગ મળી રહ્યો હતું આ કાર્ય માટે પ્રબોધ ભાઈ મુનવર નિકુંજ ભાઈ અબોટી. મનોજ સોની વિક્રમસિંહ જાડેજા .વેરુભા સોઢા વગેરે એ જહેમત ઉઠાવી હતી