ગાંધીધામમાં દારૂ સાથે એકની ધરપકડ

police

copy image

copy image

ગાંધીધામમાં દારૂ સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના ભારતનગર પછવાડે રેલવે ટ્રેક સમાંતર વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જ્યાં . દારૂ વેચતા રામસિંગ ઉર્ફે રામસો હોથી કોળીને શરાબની નવ બોટલ સાથે રંગે હાથ ઝડપી પાડવામાં આવેલ હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.