રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ.

          આજ રોજ રાપર કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકાઅને જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુલક્ષીને મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી તેમજ આ પ્રસંગે ભચુભાઈ આરેઠીયાએ જણાવ્યું હતું કે, “આગામી ચૂંટણી કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી લડશે અને જનતાનો વિશ્વાસ જીતશે.”રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “લોકોને સાથે રાખીને મજબૂત ટક્કર આપવાની અમારી સંપૂર્ણ તૈયારી છે.રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે, “સૌ સાથે મળીને એકજૂટ થઈ આ ચૂંટણી લડીને સફળતા મેળવશું.આ સમયે આગેવાનશ્રી ભચુભાઈ આરેઠીયા , રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભીખુભાઈ સોલંકી , રાપર શહેર પ્રમુખ અશોકભાઈ રાઠોડ , કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી બાબુભાઈ ચૌધરી , વસંતભાઈ મહેશ્વરી પૂર્વ મહામંત્રીશ્રી કચ્છ કોંગ્રેસ  , કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી પરબતભાઈ કારા , કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી વિનોદભાઈ ઠાકોર , કચ્છ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી રમઝુભાઈ રાઉમા , રાપર તાલુકા કોંગ્રેસ મહામંત્રી કરશનભાઈ મણવર , વાલાભાઈ ઢીલા મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ, સુખુભા જાડેજા મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , જશુભા જાડેજા , રાજાભાઈ ગજોરા , લખમણભાઈ સોલંકી , , અમરશીભાઈ ઠાકોર , દયાલભાઈ ઠાકોર મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , દિનેશભાઈ ગોહિલ મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , ડાયાભાઈ  મકવાણા મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ ,  બબાભાઈ ઉમટ મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , પૃથ્વીસિંહ વાઘેલા મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , હરજીભાઈ કોલી મંત્રી રાપર તાલુકા કોંગ્રેસ , હેતુભા સોઢા , રણછોડભાઈ આહીર , અજુભા જાડેજા ,સંજયભાઈ પરમાર , મામદભાઈ નોડે , ઘનશ્યામભાઈ ચાવડા , ધનજીભાઈ ગોહિલ , બાબુભાઈ આરેઠીયા , બાબુભાઈ બારવડીયા , તુલસીભાઈ કોલી , ભીમજીભાઈ ખોડ , કેશરભાઈ પરમાર , દિનેશભાઈ , રાયમલભાઈ દઈયા ,  લક્ષ્મણભાઈ સોલંકી , માદેવપુરી ગોસ્વામી , રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી ડાયાભાઈ મકવાણા , રાપર તાલુકા કોંગ્રેસ મંત્રી દિનેશભાઈ ગોહિલ , મહેસભાઈ ઠાકોર , લવજીભાઈ માલી , ધનજીભાઈ ગોહિલ , મહેશભાઈ મઢવી , ઉમેદભાઈ મકવાણા , દાઉદભાઈ નોડે સહીત બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાશ્રીઓ હાજર રહ્યા હતા.