આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર

આજે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 2500 થી વધુ ઉમેદવારોની યાદી જાહેર કરવા જઈ રહી છે.
ગુજરાતની આમ જનતા હવે ભાજપના ભ્રષ્ટાચાર સામે લડી લેવા તૈયાર છે.