સોશિયલ મીડિયા પર નવજાત શિશુને ત્યાગી દેવામાં આવેલ વિડિઓ વાંરવાર સામે આવે છે શું સરકાર આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરશે.?

કલયુગ નો માનવી- એક જાનવર અબોલા માદા બચા ને જન્મ આપી ને તેના બચ્ચા ને એકલી ખુલ્લા મા નથી મુકતી પણ ઇન્સાન પોતાની ઇન્સાન ઇન્સાનિયત ભુલયો પોતાના કરેલ પાપ ગુનાહ આ નિર્દોષ બાળક જે દુનીયા મા માનવી ના ઘરે જન્મ લિધો એ માનવી એ .બદ કિસ્મત મા પોતાનુ ફરજ ભુલ્યા આવી રીતે કચરા મા કે અવાવરુ જગ્યાઓ મા નો જીવ પોતાના કલેજા ને જીવતે જીવ મુકવામા કેમ ચાલતો હશે એ વિચારી ને હૃદય કપીં ઉઠે છે