મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કચ્છ પહોંચ્યા માતાના મઢ માં આશાપુરા માતાજીના દર્શન કર્યા દયાપર ખાતે યોજાયેલ વિકાસ સંકલ્પ સભામાં પહોંચ્યા સભામાં ભાજપના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સીએમ આજથી કચ્છમાં પ્રચારનો પ્રારંભ કરશે